ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અને બોહર મેગ્નેટોન અનુક્રમે નીચેનામાંથી કયા છે? [આપેલ છે $\rightarrow e=$ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર,$m=$ ઇલેક્ટ્રોનનું દળ,$h=$ પ્લાન્કનો અચળાંક].

  • A
    $\frac{e}{2m}, \frac{eh}{4\pi m}$
  • B
    $\frac{eh}{4\pi m}, \frac{e}{2m}$
  • C
    $\frac{2m}{e}, \frac{4\pi m}{eh}$
  • D
    $\frac{4\pi m}{eh}, \frac{2m}{e}$

Explore More

Similar Questions

સામાન્ય હાઇડ્રોજન પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ કેટલી છે? ધારો કે $e=$ ઇલેક્ટ્રોનનો વીજભાર,$m_e=$ ઇલેક્ટ્રોનનું દળ અને $\vec{L}=$ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે.

જો $M_0$ અને $L_0$ અનુક્રમે ઈલેક્ટ્રોનની તેની કક્ષીય ગતિને કારણે ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાન દર્શાવતા હોય,તો ગાયરોમેગ્નેટિક ગુણોત્તર શું થશે?

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન $(e)$ $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું હશે? (જ્યાં $M$ એ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે અને $m$ એ ઇલેક્ટ્રોનનું દળ છે.)

હાઇડ્રોજન પરમાણુની $1^{st}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$q$ વિદ્યુતભાર અને '$m$' દળ ધરાવતો એક કણ '$r$' ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં '$\omega$' કોણીય ઝડપથી ગતિ કરે છે. તેના ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના મૂલ્યોનો ગુણોત્તર કોના પર આધાર રાખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo